બહુ સરસ રીતે મારું ઓપરેશન by Dr. Dhiren Shah | Feb 19, 2024 બહુ સરસ રીતે મારું ઓપરેશન થયું. હું બિલકુલ ઠીક છું. ધિરેનભાઈ ડોકટર બહુ સરસ સ્વભાવ ના છે.