Select Page

અમારો ધીરેન સર સાથે નો અનુભવ ખૂબ જ સરસ છે. સર નો સ્વભાવ પણ સરસ છે. સર મારા બહેન નું ઓપરેશન કર્યું છે. ઓપરેશન પછી બહેન નું સરસ છે.કોઈ તકલીફ નથી થઈ અમને.