Select Page

હૃદય ના બે મુખ્ય વાલ બદલવાનું ઑપરેશન ભારત ના નામાંકીત સર્જન ડો. ધીરેન શાહ સાહેબ ની કુશળ રાહબરી હેઠળ તેમની ટીમે બહુ સરસ રીતે પાર પાડી. ઓપરેશન પહેલાં અને પછી પણ તેઓ સતત ધ્યાન રાખતા હતા. હવે તેમના માર્ગદર્શન હેઠળ, આનંદમ પ્રમ સુખમ્. જય જિનેન્દ્ર. જય કચ્છ. ઇન્દ્રવદન ધોળકિયા અંજાર કચ્છ.