Select Page

મહેરબાન સાહેબ શ્રી ધીરેન શાહ સાહેબ મેં આપની પાસે તારીખ 22 12 2021 ના રોજ બાયપાસ સર્જરી કરાવેલ છે જેના અનુભવ માટે હું આપને આ મેસેજ કરી રહ્યો છું મેં મારી જિંદગીમાં ક્યારે પણ હોસ્પિટલ માં દાખલ થયો નથી આ પેલી વખત બાયપાસ સર્જરી માટે આપને ત્યાં આવેલ જેના અનુભવમાં મને જે આપશ્રી દ્વારા રિસ્પોન્સ મળે છે તે ક્યારેય ભૂલી શકીશ નહીં આપની સર્જરી જે અમૂલ્ય છે તથા આપનો વ્યવહાર મને ખૂબ જ પ્રભાવિત કરેલ છે જેથી આપનો ખૂબ-ખૂબ આભાર બસ એ જ લીખીતન રાજેન્દ્ર જે બોસમીયા …..