Select Page

ગુજરાત ભર ની એક માત્ર સિમ્સ હોસ્પિટલ માં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ની પુરે પુરી સફળતા બાદ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ટિમ દ્વારા આયોજિત હદય પ્રત્યારોપણ(હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ) ના લેનાર અને દાતાઓ માટેનો સન્માન સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજય રુપાણી સાહેબ, સિમ્સ હોસ્પિટલ ના કાર્ડિયાક અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ના બધા ડોક્ટરો ની હાજરી સહીત અન્ય દર્દીઓને સમ્માનિત કર્યા.
गुजरात भर में एक मात्र सिम्स हॉस्पिटल में हार्ट ट्रांसप्लांट की पूरी सफलता बाद, हार्ट ट्रांसप्लांट टीम द्वारा आयोजित ह्रदय प्रत्यारोपण (हार्ट ट्रांसप्लांट) के प्रापक और दाताओं के लिए सम्मान समारोह में गुजरात के मुख्यमंत्री माननीय श्री विजय रूपानी साहब, सिम्स हॉस्पिटल के कार्डिआक और हार्ट ट्राँसप्लाँट के सभी डॉक्टरों की उपस्थिति सहित अन्य दर्दीओ को सम्मानित किया. Felicitation Ceremony of Heart Transplant Donors and Recipients held in the presence of Honorable Chief Minister of Gujarat, Shri Vijay Rupani, CIMS cardiac and heart tranplantation doctors by CIMS Hospital.