Select Page

ગુજરાતના પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પછી પેશન્ટનો સીમ્સ હોસ્પિટલ, અમદાવાદ માંથી ડિસ્ચાર્જ

સીમ્સ હોસ્પિટલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ટીમ જણાવતા આનંદ અનુભવે છે કે સર્જરી પછીની બે મહિનાની સારવાર બાદ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દર્દીની સ્થિતિ હવે સ્થિર છે અને અમે દર્દીને ગઈ કાલે રજા આપતા ગર્વ અનુભવીએ છીએ. દર્દી અહીં સતત દેખરેખ હેઠળ હતા અને દર્દી હવે સ્વસ્થ છે અને હવે તે સામાન્ય જીંદગી જીવી શકશે.

 

 

गुजरात की प्रथम हार्ट ट्रान्स्प्लान्ट सर्जरी के बाद मरीज़ को सीम्स अस्पताल, अहमदाबाद में से दिया गया डिस्चार्ज

सीम्स हॉस्पिटल हार्ट ट्रान्स्प्लान्ट टीम ये बताते हुए ख़ुशी महेसूस करती है की सर्जरी के बाद दो महीने की चिकित्सा के पश्चात हार्ट ट्रान्स्प्लान्ट दर्दी की स्थिती अब स्थिर है और दर्दी को कल अस्पताल में से छुट्टी दी गई | दर्दी यहाँ निरंतर निगरानी में रखे गए थे और दर्दी स्वस्थ है एवं वह अब फिर से अपनी जिंदगी सामान्य तरीके से जी सकते है |

CIMS Hospitals Ahmedabad discharges the first Heart Transplant Surgery patient of Gujarat
CIMS Hospital Heart Transplant Team gladly announces that the heart transplant patient after two month of post-surgery hospitalisation is stable and has been discharged yesterday. The patient had been under constant monitoring and is fit and able to discharge his daily functions.